દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી .જેમાં ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ શિવસેના-ભાજપને બહુમતી આપી હતી, પરંતુ પરિણામો બાદ શિવસેનાએ પોતાનું વલણ બદલ્યું હતું. અમે ક્યારેય અઢી વર્ષની ફોર્મ્યુલાનું વચન આપ્યું નથી, અમિત શાહે સ્પષ્ટ કરી દીધું હતું કે મુખ્યમંત્રી ભાજપના હશે. બેઠકો જોઇને શિવસેનાએ પોતાનું વલણ બદલી નાખ્યું હતું, અમારી સાથે વાત કરવાને બદલે કોંગ્રેસ-NCP સાથે વાત કરવાની શરુ કરી હતી.