હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ૧૦ બેઠકો પ્રાપ્ત કરીને જેજેપીના દુષ્યંત ચૌટાલા કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. ભાજપના ખટ્ટરે સરકાર રચવાનો દાવો રજૂ કરી દીધો છે પરંતુ હરિયાણામાં સરકાર રચવાની ચાવી દુષ્યંત ચૌહાણ પાસે છે. તેમની પાર્ટી જેને સમર્થન આપશે તે હરિયાણામાં સરકારની રચના કરી શક્શે.