આર્િથક મંદીની વાતો વચ્ચે સંસદનું શિયાળુ અધિવેશન પૂરું થયા બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં દેશની અર્થવ્યવસ્થા વિશે નિવેદન આપતાં કહ્યું હતું કે નાણા મંત્રાલય ઇકોનોમીને બૂસ્ટ આપવા માટે કાર્યરત છે અને હાલમાં ઇકોનોમીની સ્થિતિ કેવી છે એની ચર્ચામાં હું પડવા માગતી નથી, હું માત્ર મારું કામ કરી રહી છું. ચીફ ઇકોનોમિક એડવાઇઝર સુબ્રમણ્યને કહ્યું હતું કે ઇકોનોમીને બૂસ્ટ આપવા માટે લેવામાં આવેલા નિર્ણયોની અસર દેખાઈ રહી છે.