ઇક્વાડોર પાસેથી વેચાતા લીધેલા ટાપુ પર નવા દેશ કૈલાસની રચના કર્યાની વેબસાઇટ પર જાહેરાત કર્યાના થોડા દિવસ બાદ શુક્રવારે દિલ્હી સ્થિત ઇક્વાડોરના દૂતાવાસે જણાવ્યું હતું કે, ભારતના વોન્ટેડ એવા બની બેઠેલા ગોડમેન નિત્યાનંદને ઇક્વાડોરની સરકારે રાજ્યાશ્રય આપ્યો નથી.