Know your World in Just 60 Words!
Read news in 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રના રાજકીય ડ્રામામાં ઉપરાછાપરી ટ્વિસ્ટ બાદ આખરે એકનાથ શિંદે રાજ્યના ૩૦મા મુખ્યપ્રધાન બન્યા છે. જ્યારે અગાઉ બે બે વખત મુખ્યપ્રધાનપદે શપથ લેનારા દેવેન્દ્ર ફડણવીસને ભાજપના મોવડી મંડળે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા માટે સમજાવી લીધા છે. આ સાથે જ શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહાવિકાસ આઘાડીની  થ્રી વ્હીલર સરકારના સ્થાને ભાજપ અને એકનાથ શિંદે જૂથની ડબલ સવારી સરકાર સત્તારુઢ થઈ છે. રાજ્યપાલે મુખ્યપ્રધાન શિંદેેને વિશ્વાસ મત સાબિત કરવા માટે તા. બીજી અને ત્રીજી જુલાઈએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.