રાહુલ ગાંધીએ ઝારખંડમાં એક સભા દરમિયાન રેપ ઇન ઇન્ડિયાનું નિવેદન આપ્યું હતું. જેને લઇને સ્મૃતિ ઇરાનીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. જે અંગે ઇલેક્શન કમિશને ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પાસે રિપોર્ટ માગ્યો છે. ચૂંટણી પંચ આયોગના એક અધિકારીએ જણાવ્યું છે કે આ કેસમાં ફરિયાદ મળતાં રાજ્યના CEOએ રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને વિશે ઘટનાની જાણકારી માંગી છે કે તેમણે કયારે, ક્યાં અને કયા સંદર્ભમાં આ નિવેદન આપ્યું હતું.