દેશના સંગઠિત ક્ષેત્રના નોકરિયાતોને ટૂંકસમયમાં તેમનો પ્રોવિડન્ટ ફંડનો હિસ્સો ઘટાડવાની પરવાનગી આપવામાં આવશે. હાલમાં તેમના પગારનો ૧૨ ટકા હિસ્સો ઇપીએફમાં જમા કરાવવાનો રહે છે. આ સુવિધાના કારણે નોકરિયાત વર્ગનો ટેક હોમ સેલેરી વધી જશે. શ્રમ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા સોશિયલ સિક્યુરિટી બિલમાં આ જોગવાઈ સામેલ કરાઈ છે.