Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હરિયાણામાં લગભગ ૩ અઠવાડિયાથી પેન્ડિંગ પડેલા મંત્રીમંડળનું ગુરુવારે વિસ્તરણ થયું હતું. ગુરુવારે ૬ કેબિનેટ અને ૪ રાજ્યમંત્રી એમ કુલ ૧૦ મંત્રીઓએ શપથ લીધા હતા. ભાજપ ક્વોટામાંથી ૮ ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા જ્યારે ભાજપની સહયોગી જેજેપીના એક અને ૧ અપક્ષ ધારાસભ્યે પણ મંત્રીપદના શપથ લીધા હતા. અગાઉ કેબિનેટ મંત્રી રહેલા અનિલ વિજને ફરી તક અપાઈ હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ