કેન્દ્ર સરકાર દ્વારા ૧ ડિસેમ્બર, ર૦૧૯થી નેશનલ હાઈવે પર ફાસ્ટેગ ફરિજયાત થઇ રહ્યું છે ત્યારે હવે તમામ લેન ફાસ્ટેગ માટે રહેશે. જેમણે ફાસ્ટેગ નહીં લીધું હોય તેમણે ટોલનાકા પરથી ખરીદવું પડશે. ૧પ નવેમ્બર સુધીમાં અમદાવાદથી બહાર જતાં ગુજરાત સહિત દેશનાં તમામ ટોલનાકા પર તમામ લેનમાં ફાસ્ટેગ ચાલુ થઈ જશે. હાઈવે ઓથોરિટી દ્વારા તમામ ટોલનાકા પર ૧પમીથી વાહનચાલકોને ફાસ્ટેગ લઈ લેવા આગ્રહ કરાશે અને નવા નિયમોની જાણકારી અપાશે.