આજથી નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પરથી પસાર થતી ગાડીઓને ઓનલાઇન ટોલ ભરવા માટે FASTag ફરજીયાત કરવામાં આવ્યું છે. જોકે, સરકારે લોકોની સમસ્યાને જોતા અમલવારીમાં મોટી રાહત આપી છે. 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી FASTagની લેનને હાઇબ્રીડ લેન તરીકે કાર્યરત કરવાની સૂચના આપવામાં આવી છે. એટલે કે આગામી 15મી જાન્યુઆરી સુધી FASTag નહીં હોય તો રોકડ પૈસા આપી ટોલ ચુકવી શકાશે.