નીતિ આયોગે જણાવ્યું કે, સતત ઘટતા વૃદ્ધિદરના કારણે ભારતનું પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું સ્વપ્ન પૂરું થઈ શકે તેમ જણાતું નથી. નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાંતે નાણામંત્રાલય સાથે જોડાયેલી સંસદીય સ્થાઈ સમિતિને જણાવ્યું કે, ઘટતો વૃદ્ધિદર ભારતના પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીના ટાર્ગેટ માટે સૌથી મોટો પડકાર છે. તેનો ઉકેલ લાવ્યા વગર આ લક્ષ્ય હાંસલ કરી શકાય તેમ નથી.