Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગેંગરેપના ચારેય આરોપીઓને પોલીસે મુઠભેડમાં ઠાર માર્યા છે. આ એનકાઉન્ટર નેશનલ હાઇવે-44 પર થયું છે. તેલંગાણા પોલીસે ચારેય આરોપોનું એન્કાઉન્ટર કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે આ ચારેય લોકોને ઘટનાના સ્થળે લઇ જઇ રહી હતી, જ્યાંથી આ ચારેય લોકોએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીઓનું એન્કાઉન્ટાર કરી દીધું હતું. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ