કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ એન્ડ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનાં પહેલા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે IAS ઓફિસર ગિરીશચંદ્ર મુર્મુની નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની ભલામણને આધારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તેમની નિયુક્તિ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. જે એન્ડ કેમાંથી અલગ પાડવામાં આવેલા લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશનાં પહેલા લેફ્ટનન્ટ ગવર્નર પદે રાધાકૃષ્ણ માથુરની નિમણુંક કરાઈ છે. બંને લેફ્ટનન્ટ ગવર્નર ૩૧ ઓક્ટોબરે હોદ્દો અને ગુપ્તતાનાં શપથ લે તેવી સંભાવના છે.