શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રવિવારે ચાલી રહેલી મતગણતરીમાં પૂર્વ રક્ષા સચિવ ગોટાબાયા રાક્ષપક્ષેએ જીત નોંધાવી છે. નોંધનીય છે કે, રાક્ષપક્ષેનું વલણ ચીન તરફી હોવાનું કહેવાય છે. રાજપક્ષેની જીત મેળવતાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
વડાપ્રધાન મોદીએ રાજપક્ષને શુભેચ્છા આપતાં કહ્યું કે, બંને દેશોમાં શાંતિ અને સમૃદ્ધિ માટે શ્રીલંકા સાથેના સંબંધો વધુ મજબૂત કરવા સાથે કામ કરવાની અભ્યર્થના વ્યક્ત કરી છે.