જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા શ્રીનગરના લાલચોકમાં ફરી એકવાર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧નું મોત થયું હતું અને ૨૫ને ઈજા થઈ હતી. છેલ્લા ૧૫ દિવસમાં આતંકીઓ દ્વારા ગ્રેનેડ હુમલાની આ બીજી ઘટના બની હતી. લોકોની અવરજવરથી વ્યસ્ત ભીડભાડવાળા વિસ્તારમાં હુમલો થતા લોકોમાં નાસભાગ મચી હતી.