GTUએ લોન્ચ કર્યા 9 નવા કોર્સ, જે તમારા માટે નવી નોકરીના દરવાજા ખોલશેગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એ કંપનીઓની જરૂરીયાત આધારે વિશેષ પ્રમાણપત્ર અભ્યાસક્રમો માટે એક પ્લેટફોર્મ પૂરુ પાડવાના હેતુ સાથે સપ્ટેમ્બર-2019ના મહિનામાં નિરંતર શિક્ષણ કેન્દ્ર ( સેન્ટર ફોર કન્ટીન્યુઈન્ગ એજ્યુકેશન) સ્થાપ્યું હતું. આ સેન્ટર અંતર્ગત કોઈપણ કોલેજ અથવા સંસ્થા ટૂંકાગાળાના સર્ટિફિકેટ કોર્સિસ પ્રપોઝ કરી શકે છે. સેન્ટરની એડવાઇઝરી કમિટિ દ્વારા પ્રપોઝલની સંપૂર્ણપણે ચકાસણી કર્યા પછી કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવે છે.
ક્રમ કોર્સ સમયગાળો
1. ડેટાબેઝ પ્રોગ્રામિંગ વિથ PL/SQL 80 કલાક
2. લીન સિક્સ સિગ્મા ગ્રીન બેલ્ટ 4 અઠવાડિયા
3. મેડીકલ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ 4 અઠવાડિયા
4. આસિસ્ટન્ટ સર્વેયર 12 અઠવાડિયા
5. જીએસટી એકાઉન્ટસ આસિસ્ટન્ટ 100 કલાક
6. એપ્લીકેશન ઓફ ભારતીય (વેદિક) ગણિતશાસ્ત્ર 5 દિવસ (30 કલાક)
7. રૂફટ્રોપ સોલાર ફોટોવોલ્ટેઇક ઈંસ્ટોલર 2 અઠવાડિયા
8. સર્ટીફીકેટ પ્રોગ્રામ ઇન ફ્રન્ટ ડેસ્ક એસોસિએટ 15 દિવસ
9. સર્ટીફીકેટ પ્રોગ્રામ ઇન ટ્રાવેલ કન્સલ્ટન્ટ 15 દિવસ