Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યની રૂપાણી સરકારે ગુરુવારે પાક વીમા અંગે ખેડૂતોની સુવિધા માટે જિલ્લા પ્રમાણે ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે. આ ટોલ ફ્રી નંબર પર ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકશે. આ ટોલ ફ્રી નંબર પર ખેડૂતોએ 72 કલાકમાં ફરિયાદ કરવાની રહેશે. સર્વેની કામગીરીના 15 દિવસમાં ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે. સરકારની જાહેરાત પ્રમાણે જે વિસ્તારમાં ખેડૂતોએ પાક વીમો નથી લીધી ત્યાં પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ તેમને પણ SDRFના ધારાધોરણ પ્રમાણે સહાય ચુકવવામાં આવશે.

  • જિલ્લો : રાજકોટ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ
  • વીમા કંપની : રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કો. 
  • ટોલ ફ્રી નંબર : 1800 300 24088
     
  • જિલ્લો : અમરેલી, પંચમહાલ, ભરૂચ, મહેસાણા, ગાંધીનગર, નર્મદા
  • વીમા કંપની : યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કો.
  • ટોલ ફ્રી નંબર : 1800 200 5142
  •  
  • જિલ્લો : જામનગર, મહીસાગર, દાહોદ, ગીર-સોમનાથ, બરોડા, છોટાઉદેપુર
  • વીમા કંપની : ભારતી એક્સા જનરલ ઇન્સ્યોરન્સ કો.
  • ટોલ ફ્રી નંબર : 1800 103 7712
  •  
  • જિલ્લો : જૂનાગઢ, અમદાવાદ, બોટાદ, સાબરકાંઠા, કચ્છ
  • વીમા કંપની : એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કો. ઓફ ઇન્ડિયા લી. (AIC)
  • ટોલ ફ્રી નંબર : 1800 116 515
  •  
  • જિલ્લો : મોરબી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, આણંદ

  • જિલ્લો : દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, અરવલ્લી, ખેડા

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ