Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1280 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 1025 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 77782 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે 14 દર્દીના મોત થયા છે. આજે સુરતમાં 3, અમદાવાદમાં 3, રાજકોટમાં 3, ભાવનગરમાં 2, જ્યારે ગાંધીનગર, જામનગર અને વડોદરા જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છેેેે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3022 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1716 ના મોત થયા છે. રાજ્યના કુલ 96435 કેસ પૈકી 31519 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 15631 એક્ટિવ કેસ છે. 15552 દર્દી સ્ટેબલ છે જ્યારે 79 દર્દી વેન્ટિલેટર પર છે.

આજના કેસ 

અમદાવાદ 173

સુરત 257

વડોદરા 128

ગાંધીનગર 36

ભાવનગર 40

બનાસકાંઠા 18

આણંદ 20

રાજકોટ 118

અરવલ્લી 5

મહેસાણા 29

પંચમહાલ 39

બોટાદ 5

મહીસાગર 10

ખેડા 13

પાટણ 25

જામનગર 114

ભરૂચ 20

સાબરકાંઠા 11

ગીર સોમનાથ 14

દાહોદ 13

છોટા ઉદેપુર 10

કચ્છ 20

નર્મદા 5

દેવભૂમિ દ્વારકા 12

વલસાડ 6

નવસારી 12

જૂનાગઢ 35

પોરબંદર 9

સુરેન્દ્રનગર 21

મોરબી 28

તાપી 4

ડાંગ 0

અમરેલી 30

અન્ય રાજ્ય 0

કુલ 1280

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ