Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે.  આજે  રાજ્યમાં 1417 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3409 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,490  એક્ટિવ કેસ છે, જ્યારે 1,11,909 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 82 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,408 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,31,808 પર પહોંચી છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથમાં 1, પાટણમાં 1, સુરતમાં 1, વડોદરામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી  કુલ 13  લોકોના મોત થયા હતા.

રાજ્યમાં આજે કુલ 1419 દર્દી સાજા થયા હતા અને 61,865 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 41,72,051 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.90 ટકા છે.

આજના કેસ 

અમદાવાદ 195

સુરત 297

વડોદરા 136

ગાંધીનગર 31

ભાવનગર 33

બનાસકાંઠા 37

આણંદ 4

રાજકોટ 168

અરવલ્લી 5

મહેસાણા 48

પંચમહાલ 25

બોટાદ 3

મહીસાગર 17

ખેડા 10

પાટણ 35

જામનગર 110

ભરૂચ 21

સાબરકાંઠા 9

ગીર સોમનાથ 19

દાહોદ 15

છોટા ઉદેપુર 5

કચ્છ 42

નર્મદા 10

દેવભૂમિ દ્વારકા 6

વલસાડ 4

નવસારી 9

જૂનાગઢ 36

પોરબંદર 5

સુરેન્દ્રનગર 19

મોરબી 22

તાપી 9

ડાંગ 0

અમરેલી 32

અન્ય રાજ્ય 0

કુલ 1417

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ