ગુજરાત પોલીસનું ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુંના હસ્તે પ્રેસિડેન્ટ્સ કલર્સથી સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલ સમારોહમાં ગુજરાત પોલીસને "President's Colour" આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, પોલીસને કર્તવ્ય નિષ્ઠા બદલ "કલર કે નિશાનથી" સન્માન કરવામાં આવે છે. આ સન્માન મેળવનાર ગુજરાત 8મું રાજ્ય બન્યું છે. નોંધનીય છે આ અગાઉ દિલ્હી, મહારાષ્ટ્ર, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ સહિત દેશની 7 રાજ્યની પોલીસને આ સન્માન પ્રાપ્ત થઇ ચૂક્યા છે.