Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધરપકડ મામલે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ, યુવાનોની રોજગારી અને ખેડૂતોના હકની લડત લડનારા હાર્દિક પટેલને ભાજપ સરકાર વારંવાર હેરાન કરી રહી છે. હાર્દિકે પોતાના સમાજના લોકોનો અવાજ ઉઠાવ્યો, તેમની માટે નોકરીઓ માગી, અનામત માગી, ખેડૂતો માટે આંદોલન કર્યુ. ભાજપ આને દેશદ્રોહ કહી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ