પાકિસ્તાને મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં પુંછ સરહદ પર ભારે તોપમારો કરતાં સરહદ પરના ગામડાંઓમાં ભારે નુકસાન થયું છે અને એક નાગરિક ઘવાયો છે. સુરક્ષાદળોએ જણાવ્યું હતું કે ભારતીયસેનાએ પણ આ તોપમારાનો જડબાતોડ જવાબ આપ્યો છે.