સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં SPG બિલ પાસ થયા પછી ગૃહમંત્રી અમિત શાહે તેને રાજ્યસભામાં રજૂ કર્યું હતું. આ દરમિયાન ભાજપ તરફથી અમિત શાહે તેમનો પક્ષ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે, ગાંધી પરિવારની સુરક્ષા બદલવામાં આવી છે હટાવવામાં નથી આવી. અને ગાંધી પરિવારને SPG સુરક્ષા જ કેમ જોઈએ છે. વિવાદોના અંતે આ બિલ રાજ્યસભામાંથી પાસ થઇ ગયું છે.
નવા બિલથી PM મોદીને જ નુકશાન છે
શાહે કહ્યું કે "નવા બિલથી માત્ર મોદીજીને નુકશાન થશે કેમકે તે ફક્ત પીએમ માટે જ છે. પછી તેમને પણ આ સેવાનો લાભ નહીં મળે. વધુમાં તેઓએ કહ્યું કે અમે ગાંધી પરિવારને ધ્યાનમાં રાખીને બિલ નથી લાવ્યા."