શિવસેના સાંસદ સંજય રાઉતની તરફથી એક પછી એક નિવેદનો આવી જ રહ્યા છે. તેઓએ ફરી એકવાર મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેઓએ કહ્યું કે પવાર સાહેબનું કદ મોટું છે. PM તેમના વખાણ કરી શકે છે. પરંતુ તેમને સમજવામાં જન્મો વીતી જશે.