દિલ્હી અને એનસીઆરમાં ભયાનક સ્તરે વધેલા પ્રદૂષણ મુદ્દે બુધવારે સુપ્રીમ કોર્ટે સરકારોને આડે હાથે લીધી હતી. જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચ દ્વારા સરકારોની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. સુપ્રીમે સ્પષ્ટ ટકોર કરતા જણાવ્યું કે, સરકારોને હવે ગરીબોની કોઈ ચિંતા જ નથી. કલ્યાણની અવધારણા જ હવે બદલાઈ ગઈ છે. સરકારો લોકોને ભયાનક પ્રદૂષણમાં મરતા છોડી રહી છે.