ઝારખંડમાં શનિવારે રાજ્ય વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબક્કામાં ૨૦ બેઠકો માટે મતદાન યોજાયું હતું. રાજ્યમાં હિંસા વચ્ચે સરેરાશ ૬૩.૩૬ ટકા મતદાન થયું હતું. જમશેદપુર પૂર્વની સીટ પર મુખ્યપ્રધાન રઘુવરદાસે તેમનું નસીબ અજમાવ્યું હતું. જ્યારે તેમની સામે બળવાખોર નેતા સરયુ દાસે ઉમેદવારી કરતા ચૂંટણી રસાકસીભરી બની હતી. સીએમ રઘુવરદાસે જમશેદપુરનાં ભાલુબાસા ખાતે મતદાન કર્યું હતું.