મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પ્રવર્તતી સુસ્તી, ગ્રાહકોની માગ અને ખાનગી મૂડીરોકાણમાં ઘટાડો, વૈશ્વિક સ્લો ડાઉનના કારણે ઘટેલી નિકાસ સહિતના પરિબળોના કારણે વર્ષ ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષના બીજા એટલે કે જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૪.૫ ટકા પર ગગડી ગયો છે. સરકાર દ્વારા શુક્રવારે જારી કરાયેલા આંકડા અનુસાર જાન્યુઆરી-માર્ચ ૨૦૧૩ના ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ ૪.૩ ટકા નોંધાયો હતો.