વેસ્ટ ઇન્ડીઝે એમએ ચિદંબરમ સ્ટેડિયમ, ચેન્નઇમાં રમાયેલ ODI મેચમાં ભારતને 8 વિકેટથી હરાવ્યું. ભારતને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટના નુકસાને 287 રન બનાવ્યા હતા. જવાબમાં 288 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ વેસ્ટ ઇન્ડીઝની ટીમે 47.5 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 291 રન બનાવ્યા. ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝનો પ્રથમ મુકાલબો રમાયો હતો. આ મેચમાં ભારતીય ટીમને આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો અને વેસ્ટઇન્ડીઝને ત્રણ મેચોની વનડે સીરીઝમાં 1-0થી લીડ મેળવી છે.