ઘણાં દિવસ સુધી ચાલેલા મતભેદો પછી ભારત અને પાકિસ્તાન દ્વારા આખરે ગુરુવારે ઔપચારિક હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું શીખોનું આ પવિત્ર યાત્રાધામ હવે ૯ નવેમ્બરથી શીખ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાશે. ૫।ચમી નવેમ્બરે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો કરતારપુર જવા રવાના થશે. કરતારપુર સાહિબનાં દર્શન કરવા જવા માગતા શીખ શ્રદ્ધાળુઓ ગુરુવારથી જ http://prakashpurb550.mha.gov.in પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ૯મી એ ભારતમાં પીએમ નરેન્દ્ર મોદી અને પાક.માં પીએમ ઇમરાન ખાન કોરિડોરને ખુલ્લો મૂકશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઈન્ટરનેશનલ બોર્ડર પર ગુરદાસપુરથી તે ૪ કિ.મી. દૂર છે.