મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP શૂન્ય ટકા રહેશે તેવો અંદાજ વ્યક્ત કર્યો છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે ભારતને લોકડાઉનને પગલે અર્થતંત્રમાં મોટો ઘટાડો સહન કરવો પડશે. મૂડીઝના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2020-21માં ભારતો GDP શૂન્ય રહી શકે છે પણ આગામી વર્ષમાં અર્થતંત્રમાં જોરદાર રિકવરી જોવા મળશે. નાણાકીય વર્ષ 2022માં ભારતનો GDP 6.6 ટકા રહી શકે છે.
રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે હાલમાં બીએએટુ નેગેટિવ રેટિંગ યથાવત રાખ્યું છે. કોરોના વાયરસને કારણે સમગ્રદેશમાં 25 માર્ચથી લોકડાઉનની સ્થિતિ છે. દેશમાં આર્થિક ગતિવિધિઓ સંપૂર્ણપણે ઠપ છે. જેના કારણે કંપનીઓ પર દેવાનો બોજ વધી ગયો છે. જેના કારણે GDPમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.