સરકારે ગુરુવારે 22800 કરોડના સંરક્ષણ સોદાઓને મંજૂરી આપી દીધી છે. જેમાં નેવી માટે એન્ટી સબમરીન અને ટોહી એરક્રાફ્ટ P8I ઉપરાંત કોસ્ટ ગાર્ડ માટે બે એન્જિનવાળા ભારે હેલીકોપ્ટર અને અસોલ્ટ રાઈફલો માટે સ્વદેશી નાઈટ વિઝન ડિવાઈઝને પણ લીલી ઝંડી મળી ગઈ છે. નેવીએ અમેરિકા જોડે કુલ 12 P8I એરક્રાફ્ટની ડીલ કરી હતી. જેમાંથી નેવીને 8 મળી ગયા છે અને બાકીના 4 મળવાના બાકી છે.