દેશના સૌથી શક્તિશાળી મિલિટ્રી સેટેલાઈટ Cartosat-3 ને આવતીકાલે એટલે કે 27મી નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ દુશ્મન દેશો અને તેમની આતંકવાદી પ્રવૃત્તિઓ પર ભારતીય સેના ચાપતી નજર રાખી શકશે. ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો (ISRO)એ આ માટે અગાઉથી જ સંપૂર્ણ તૈયારી કરી લીધેલી છે. Cartosat-3 સેટેલાઈટ PSLV-C47 રોકેટની ઉપર સતીશ ધવન સ્પેશ સેન્ટરના લોન્ચ પેડ-2 પરથી તેને લોન્ચ કરવા સજજ થઈ ગયુ છે. તો ચાલો જાણીએ ભારતના આ બ્રહ્માસ્ત્ર સેટેલાઈટ વિશે.
Cartosat-3 પોતાની સિરીઝનો આ નવમો સેટેલાઈટ છે. Cartosat-3નો કેમેરો એટલો શક્તિશાળી છે કે તે અંતરિક્ષમાં 509 કિલોમીટરની ઉંચાઈ પરથી જમીન પર 1 ફૂટથી પણ ઓછા અંતર એટલે કે 9.84 ઈંચ સુધીના સ્પષ્ટ ફોટા લઈ શકશે, એટલે કે તમારા કાંડા પર બાંધવામાં આવેલી ઘડિયાળમાં સમયની પણ સટીક જાણકારી મેળવી લેશે.