ઇન્ફોસિસ ૧૦ ટકા કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવાની તૈયારી કરી ચૂકી છે. જેએલ-સિક્સ બેન્ડના ૨૨૦૦ કર્મચારીને પાણીચું આપવામાં આવી રહ્યું છે. ઇન્ફોસિસના જેએલ- ૬, ૭ અને ૮ બેન્ડમાં કુલ ૩૦,૦૯૨ કર્મચારી કામ કરી રહ્યા છે. તે ઉપરાંત જેએલ-૩, ૪ અને ૫ બેન્ડ કેટેગરીના બે થી પાંચ ટકા કર્મચારીઓને બરખાસ્ત કરાશે.