હૈદરાબાદની મહિલા વેટરનરી ડોક્ટર સાથે રેપ કરીને તેમની ઘાતકી હત્યા કરનાર ચારેય આરોપીઓને શુક્રવારે ઠાર કરવાની ઘટનાના બીજા દિવસે ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ રાજસ્થાન હાઈકોર્ટ ખાતે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ન્યાય ક્યારેય બદલાનું સ્વરૂપ લઈ શકે નહીં.