ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઈસરો) શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સ્ટેશનથી સેટેલાઇટ રિસેટ-૨બીઆર૧ને લોન્ચ કરી દીધો છે. આ સેટેલાઇટને પીએસએલવી-૪૮ રોકેટના મારફતે બુધવારે બપોરે ૩.૨૫ વાગ્યે લોન્ચ કરવામાં આવ્યો હતો. એમાં ભારતના સેટેલાઇટ ઉપરાંત ઇઝરાયેલ, ઇટાલી અને જાપાનના એક-એક અને અમેરિકાના ૬ સેટેલાઇટનો સમાવેશ થતો હતો. ઇસરોનું રોકેટ ધરતીથી રવાના થયા બાદ માત્ર ૨૧ મિનિટમાં તમામ ૧૦ સેટેલાઇટોને તેની ભ્રમણકક્ષામાં પ્રસ્થાપિત કરવામાં આવ્યાં હતાં.