બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સનની ક્ન્ઝવેટિવ પાર્ટી તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરી લેતાં હવે બ્રિટન સાથેના યુરોપિયન યુનિયન સાથેના સંબંધોનો અંત નિશ્ચિત બન્યો છે. ગુરુવારે બ્રિટિશ સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સની કુલ ૬૫૦માંથી જાહેર કરાયેલા ૬૪૯ બેઠકેના પરિણામોમાં બોરિસ જોન્સનની કન્ઝર્વેટિવ પાર્ટીને ૩૬૪ બેઠક પ્રાપ્ત થઈ હતી. જે ગૃહમાં બહુમતી કરતાં ૩૮ બેઠક વધુ છે.