જસ્ટિસ શરદ અરવિંદ બોબડે સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ હશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નામ પર મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ બોબડે 18 નવેમ્બરના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. તેમનો કાર્યકાળ 18 મહીનાનો રહેશે. જણાવી દઈએ કે જસ્ટિસ બોબડે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પછી સુપ્રીમ કોર્ટમાં બીજા વરિષ્ઠ ન્યાયાધીશ છે. તેઓ આ અગાઉ મધ્યપ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યાં છે.