ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડે દેશના 47માં ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા બન્યા છે. સંસદ ભવનમાં જસ્ટીસ બોબડેનો શપથવિધિ સમારોહ યોજાયો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટીસ બોબડેને શપથ ગ્રહણ કરાવ્યા. આ પ્રસંગે પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ અને PM મોદી સહિત અન્ય સાંસદો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા. જણાવી દઈએ કે ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ બોબડેનો કાર્યકાળ લગભગ 17 મહિનાનો રહેશે, તેઓ 23 એપ્રિલ 2021એ નિવૃત થશે.