Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દક્ષિણ ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલ બોલીવૂડની ફિલ્મોમાં કામ કરીને પણ લોકપ્રિયતા મેળવી છે. તે આવતા વરસે લગ્ન કરવાની છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, કાજલ આવતા વરસે લગ્ન કરવાની છે. તેણે પોતાનો જીવનસાથી મનોરંજન ઇન્ડસ્ટ્રીમાંથી ન પસંદ કરતા એક ઉદ્યોગપતિ પર પસંદગી ઉતારી  છે. કાજલે સ્વયં આ વાતની ઘોષણા મીડિયાને કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ