કર્ણાટક વિધાનસભાની ૧૫ બેઠકોની પેટા ચૂંટણીનાં પરિણામો સોમવારે જાહેર થયાં હતાં જેમાં ૧૫માંથી ૧૨ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે કોંગ્રેસને ફાળે ૨ અને અન્યને ફાળે ૧ સીટ ગઈ હતી. ૧૫માંથી ૧૨ સીટ પર ક્લીન સ્વીપને કારણે યેદિયુરપ્પા સરકારને ૨૨૪ સભ્યો ધરાવતા ગૃહમાં સ્પષ્ટ બહુમતી મળી છે.