કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના ૧૭ બળવાખોર ધારાસભ્યોમાંથી ૧૬ ભાજપમાં સામેલ થયા છે. ગુરુવારે સવારે બેંગ્લુરૂમાં મુખ્યપ્રધાન બી.એસ.યેદિયુરપ્પાની હાજરીમાં આ તમામ ધારાસભ્યોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ૧૭ માથી એકમાત્ર રોશન બેગ ભાજપમા સામેલ થયા નથી. યેદિયુરપ્પા આ તમામ ધારાસભ્યોને ભાવી મંત્રીઓ ગણાવીને તેમને ખાતરી આપી હતી કે તેમને કરવામાં આવેલા તમામ વચનો પૂરા કરવામાં આવશે.