કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી છે જે બાદ હિંસા ન ફેલાય તે હેતુથી સરકારે કાશ્મીરમાં અનેક પ્રતિબંધો મુકવા પડયા હતા. આ બધી પરિસ્થિતિને કારણે કાશ્મીરના વ્યાપારને માઠી અસર પહોંચી છે. કાશ્મીરમાં બંધ અને પ્રતિબંધોને કારણે આશરે 10 હજાર કરોડ રૃપિયાનું નુકસાન થયું છે. જમ્મુ કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી (KCCI)ના પ્રમુખ શેખ આશિક દ્વારા જારી આંકડા મુજબ કાશ્મીરમાં હાલ વ્યાપારી કોમ્યૂનીટી બહુ જ કફોડી હાલતનો સામનો કરી રહી છે.