'મહા' વાવાઝોડાની અસરના કારણે રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે આજે બપોરે કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કચ્છના અબડાસા, નખત્રાણા, મુન્દ્રા સહિતના તાલુકાઓમાં બે ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે. જેમાં અબડાસા તાલુકાના નલિયામાં અને મુન્દ્રા તાલુકાના કણજરા ટપ્પર વિસ્તારમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે મહા વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છ પર વધુ જોવા મળી રહી છે.