સતત વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે. રોજ બરોજ વધતા ભાવને લઈને તે અટવાઈ ચૂક્યો છે. ડિસેમ્બરની શરૂઆતથી જ સબસિડી વિનાના ગેસની કિંમત 681.50 રૂપિયાને બદલે દર સિલિન્ડરે 695.00 રૂપિયા થઈ ચૂકી છે. એટલે કે તમારે વધારે રૂપિયા ચૂકવવા પડશે. એલપીજીના ભાવમાં સતત ચોથા મહિને પણ વધારો કરવામાં આવ્યો છે.