મધ્ય પ્રદેશમાં વિધાન પરિષદની રચનાની કવાયત અંતિમ ચરણે છે. મધ્ય પ્રદેશમાં હવે વિધાનસભાની સાથે જ વિધાન પરિષદ પણ હશે. વિધાન પરિષદના રચનાના સ્વરૂપ પર ચર્ચા માટે આજે મંગળવારે મુખ્ય સચિવ એસ આર મોહંતી સહિત કેટલાક અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. જણાવી દઈએ કે વિધાન પરિષદની રચના બાદ પ્રદેશમાં 70 એમએલસી અને 11 મંત્રી વધી જશે. ઉલ્લેખનીય છે કે અત્યારે દેશના 7 રાજ્યોમાં વિધાન પરિષદ છે.