સૌરાષ્ટ્રમાં દિવાળીની રજાઓ પૂર્ણતા તરફ છે ત્યાં મહા વાવાઝોડાની ભીતિથી લોકો ચિંતામાં મુકાયા છે. તા.૬ અને ૭ સૌરાષ્ટ્રના સાગરકાંઠે ટકરાનારા આ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ હોય તેમ સૌરાષ્ટ્રમા આજે પોરબંદર, વેરાવળ, દીવ સહિતના દરિયામાં તોફાની મોજા ઊછળ્યા હતા. સૌરાષ્ટ્રમાં તેજ પવન સાથે વરસાદ પડતા કાંઠાળ મથકોમાં તંત્ર હાઇએલર્ટ મોડમાં છે.