મહારાષ્ટ્રમાં ભાજપની સત્તા જવાની સાથે જ દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ અવાજ ઉઠવા પામ્યો છે. પાર્ટીના નેતા પંકજા મુંડેએ પોતાના ફેસબુક પોસ્ટ દ્વારા બળવાના સંકેત આપ્યા છે. પંકજા મુંડેએ પિતા ગોપીનાથ મુંડેની વર્ષગાંઠ પર 12 ડિસેમ્બરે સમર્થકોની એક બેઠક બોલાવી છે. પંકજા મુંડેએ કહ્યું કે, બદલાતા રાજકીય માહોલમાં તાકતને ઓળખવાની જરુર છે, આવતા 8-10 દિવસમાં નક્કી કરીશ કે આગળ શું કરવાનું છે, કયા રસ્તા પર મારે ચાલવાનું છે.