સુપ્રીમ કોર્ટે ફડણવીસ સરકારને 24 કલાકની રાહત આપી છે. કોર્ટે હવે મંગળવારે સવારે 10:30 વાગ્યે પોતાનો નિર્ણય સંભળાવશે. સોમવારે લગભગ 2 કલાક ચાલેલી સુનાવણી બાદ કોર્ટે મંગળવારે પોતાનો ચુકાદો સંભળાવવાનો આદેશ આપ્યો છે. જણાવી દઇએ કે NCP-કોંગ્રેસ અને શિવસેના તરફથી 24 કલાકમાં ફ્લોર ટેસ્ટની માગ કરવામાં આવી હતી. ત્યારે આવતી કાલે સુપ્રીમ કોર્ટ ફ્લોર ટેસ્ટ માટેનો નિર્ણય આપી શકે છે.