મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી ખેંચતાણ હવે છેક દિલ્હી સુધી પહોંચી ગઈ છે. સોમવારે દેવેન્દ્ર ફડણવીસએ દિલ્હી પહોંચીને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. મીડિયા અહેવાલો મુજબ, આ દરમિયાન ફડણવીસ અને અમિત શાહ વચ્ચે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અંગ ચર્ચા થઈ. ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં સરકાર બનશે.