મહારાષ્ટ્રમાં સરકાર ગઠનના પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ રાજ્યમાં હવે રાષ્ટ્રપતિ શાસન લગાવાયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની કેબિનેટની ભલામણ પર મંજુરી આપી દીધી છે. પંજાબની મુલાકાતે રહેલા રાષ્ટ્રપતિ જેવા દિલ્હી પાછા ફર્યા તેમણે ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રપતિ શાસનની મોકલવામાં આવેલી ભલામણ પર મહોર લગાવી. આ સાથે જ મહારાષ્ટ્રમાં 24 ઓક્ટોબરથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતા પર વિરામ લાગી ગયું છે.